2023માં ભારતમાં શરૂ થશે પ્રાઇવેટ ટ્રેન! જાણો સ્પીડ, ભાડાથી લઇને તમામ જાણકારી

0
1
રેલવેના કહેવા મુજબ આ ટ્રેનોનું ભાડુ પણ પ્રાઇવેટ કંપની જ નક્કી કરશે.
રેલવેના કહેવા મુજબ આ ટ્રેનોનું ભાડુ પણ પ્રાઇવેટ કંપની જ નક્કી કરશે.

સૌથી પહેલા નાણાકીય વર્ષ 2023માં 12 ખાનગી ટ્રેનોની શરૂઆત કરવામાં આવશે. તે પછી 2023-24માં 45 ટ્રેનો વધારવામાં આવશે. નાણાંકીય વર્ષ 2025-26માં 50 અન્ય ખાનગી ટ્રેનો તેમાં જોડાશે. આ પછી આવનારા નાણાંકીય વર્ષમાં 44 વધુ ટ્રેનોને વધારવામાં આવશે. નાણાંકીય વર્ષ 2026-27 સુધી કુલ 151 ખાનગી ટ્રેનોને ચાલુ કરવામાં આવશે.

 ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે. આ ટ્રેન વધુમાં વધુ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. આ ટ્રેનોની રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે. મેટેંનેસની જવાબદારી પણ તેમની જ રહેશે. વધુમાં ટ્રેનો મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં બનાવવામાં આવશે. ખાનગી કંપનીઓ આ ટ્રેનોની ખરીદ, સંચાલન, જાણવણી માટે જવાબદાર રહેશે.

ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 ડબ્બા હશે. આ ટ્રેન વધુમાં વધુ 160 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. આ ટ્રેનોની રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે. મેટેંનેસની જવાબદારી પણ તેમની જ રહેશે. વધુમાં ટ્રેનો મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં બનાવવામાં આવશે.ખાનગી કંપનીઓ આ ટ્રેનોની ખરીદ, સંચાલન, જાણવણી માટે જવાબદાર રહેશે.

 ભાડું- રેલવેના કહેવા મુજબ આ ટ્રેનોનું ભાડુ પણ પ્રાઇવેટ કંપની જ નક્કી કરશે. ભાડુ એસી બસ કે હવાઇ ભાડાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રની તરફથી સંચાલિત ટ્રેનો માટે ભારતીય રેલવે ખાલી ડ્રાઇવર અને ગાર્ડ જ ઉપલબ્ધ કરાવશે.

 ખાનગી સંસ્થા દ્વારા ગાડીઓના સંચાલનનો સમય અને મહત્વપૂર્મ પ્રદેશન સંકેતક જેમ કે સમય પાબંદી (95 ટકા), વિશ્વાસનીયતા, ગાડીઓનું મેન્ટેન્સ અને અન્ય આવશ્યકતાઓ અનુરૂપ હશે. ખાનગી કંપનીઓના યાત્રી રેલગાડી પરિચાલનથી જોડાયેલા કોઇ પણ પ્રદર્શનના માનકને પૂરી કરવામાં અસફળ રહી તો તેમને દંડ પણ લગાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here