લાખણી : ભાકડીયાલમાં જેરી ઘાસચારો ખાવાથી 21 ઘેટાંઓ ના મોત

0
9

લાખણી : ભાકડીયાલ ગામમાં 21 ઘેટાંઓ અચાનક મોત થયા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભમરિયા ગામના રહેવાસી હરચંદભાઈ દેસાઈ વતનમાં ઘાસચારાની તંગી ઊભી થતાં છેલ્લા કેટલાક સમયથી લાખણીના ભાકડીયાલ ગામે જીવનનિર્વાહ કરતા હતા. ત્યારે ભાકડીયાલ ગામના ખેતરોમાં ઘેટાં ચરાવી આવ્યા બાદ અચાનક 21 જેટલા ઘેટાંઓ ના મોત નિપજતા માલિક ઉપર અણધારી આફત આવી પડી છે. આ બાબતે ઘેટાંઓના માલિક ને પૂછતાં જેરી ઘાસચારો ખાવાથી મોત નિપજ્યાં  હોવાનું જણાવ્યું હતું.

 

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here