કોરોના ગુજરાત : રાજ્યમાં 2,27,683 કેસ, 4,171 મોત અને કુલ 2,10,214 ડિસ્ચાર્જ.

0
0

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,175ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે કેસ ઘટવા પાછળ ઓછું ટેસ્ટિંગ જવાબદાર છે. 12 ડિસેમ્બર કરતા 13 ડિસેમ્બરે 5000 ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ 11 દર્દીના મોત થયા છે અને 1347 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 10માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 92.33 ટકા થયો છે.

13,298 એક્ટિવ કેસ, 65 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 10 હજાર 214 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 86 લાખ 69 હજાર 576 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 27 હજાર 683ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,171એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 10 હજાર 214 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 13,298 એક્ટિવ કેસ છે, જેમાંથી 65 વેન્ટિલેટર પર જ્યારે 13,233 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા હતા. જોકે, 6 ડિસેમ્બર બાદ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 13 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
6 ડિસેમ્બર 1455 1485 17
7 ડિસેમ્બર 1380 1568 14
8 ડિસેમ્બર 1325 1531 15
9 ડિસેમ્બર 1318 1550 13
10 ડિસેમ્બર 1270 1,465 12
11 ડિસેમ્બર 1,223 1,403 13
12 ડિસેમ્બર 1204 1338 12
13 ડિસેમ્બર 1175 1347 11
કુલ આંક 90,289 92,987 718

 

રાજ્યમાં 2,27,683 કેસ, 4,171 મોત અને કુલ 2,10,214 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 53,961 48,802 2,173
સુરત 46,527 44,329 932
વડોદરા 22,345 20,136 228
રાજકોટ 18,225 16,557 186
જામનગર 9,778 9,281 35
ગાંધીનગર 7,458 6,603 103
મહેસાણા 6,151 5,682 36
ભાવનગર 5,507 5,309 68
જૂનાગઢ 4,572 4,277 33
બનાસકાંઠા 4,291 4,277 36
પાટણ 4002 3,590 52
પંચમહાલ 3,695 3,468 21
ભરૂચ 3,586 3,418 18
અમરેલી 3,580 3,291 31
કચ્છ 3,570 3,288 33
સુરેન્દ્રનગર 3,215 2,838 12
મોરબી 2,894 2,553 18
દાહોદ 2,664 2,510 7
ખેડા 2,596 2,442 16
સાબરકાંઠા 2,539 2,306 13
ગીર-સોમનાથ 2,194 2,015 24
આણંદ 2,054 1,937 17
નર્મદા 1,810 1,638 1
મહીસાગર 1,803 1,632 7
નવસારી 1,521 1,495 8
વલસાડ 1,326 1,302 9
અરવલ્લી 1,074 937 25
તાપી 989 962 6
બોટાદ 984 828 8
દેવભૂમિ દ્વારકા 974 894 5
છોટાઉદેપુર 831 786 3
પોરબંદર 670 652 4
ડાંગ 144 129 0
અન્ય રાજ્ય 162 159 3
કુલ 2,27,683 2,10,14 4,171

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here