શેરબજાર માટે સતત બીજો બ્લેક ફ્રાઇડે: ૧૪૦૦ પોઇન્ટનો કડાકો

0
21

શેરબજાર માટે સતત બીજો બ્લેક ફ્રાઇડે: ૧૪૦૦ પોઇન્ટનો કડાકો. આજે શુક્રવારના ખુલતા બજારે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. આજે સવારના સમયે શેરમાર્કેટમાં 1400 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.

શેરબજાર માટે આ સતત બીજો બ્લેકફ્રાઈડે સાબિત થયો છે. આ સાથે જ યસ બેન્કના શેરના ભાવ પણ ગગડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here