3 માર્ચે અમિત શાહ અમદાવાદ આવશે, JITOના કાર્યક્રમમાં હાજરી આપશે

0
13

અમદાવાદઃ 3 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની એક ઈવેન્ટ યોજાશે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. આ સિવાય મુખ્યમંત્રી રૂપાણી, ગૌતમ અદાણી, સંજય લાલભાઈ, સુધીર મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. આ કાર્યક્રમ માં પુલવામાના શહીદોના પરિવારજનોને મદદ અને હોસ્ટેલ પ્રોજેક્ટ લોન્ચ કરાશે. આ સિવાય જૈન પરિવારો માટે જીટો આવાસ યોજનાનું પણ લોન્ચિંગ કરાશે. આ કાર્યક્રમ સાંજના 4.45થી 8 વાગ્યા સુધી ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here