20 વર્ષ જૂના લાંચ કેસમાં જયા જેટલી સહિત 3 દોષિત

0
6

નવી દિલ્હી. આર્મી માટે ખરીદીના નામે લાંચ લેવાના 20 વર્ષ જૂના કેસમાં સ્થાનિક કોર્ટે સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને તે સમયના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝના સહયોગી જયા જેટલી સહિત 3 લોકોને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે જેટલીએ નકલી કંપનીના પ્રતિનિધી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here