ગુજરાત : 24 કલાકમાં નવા 361 કેસ, કુલ કેસ 14,829, 27 દર્દીના મોત કુલ મૃત્યુઆંક 915,

0
6

છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ કુલ 14,829 થયા છે. જ્યારે 7,139 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 915 થયો છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 27 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.

છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)

 

કુલ 14,829 દર્દી, 915ના મોત અને 7139 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 10841 745 4623
સુરત 1387 63 956
વડોદરા 885 35 519
ગાંધીનગર 232 13 125
ભાવનગર 119 8 91
બનાસકાંઠા 102 4 78
આણંદ 93 10 77
અરવલ્લી 101 3 77
રાજકોટ 94 2 67
મહેસાણા 103 4 58
પંચમહાલ 78 7 67
બોટાદ 57 1 54
મહીસાગર 91 1 41
પાટણ 73 5 43
ખેડા 63 4 41
સાબરકાંઠા 97 3 29
જામનગર 52 2 31
ભરૂચ 37 3 29
કચ્છ 66 1 12
દાહોદ 36 0 18
ગીર-સોમનાથ 44 0 22
છોટાઉદેપુર 22 0 21
વલસાડ 23 1 5
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 27 0 8
નવસારી 18 0 8
પોરબંદર 7 0 4
સુરેન્દ્રનગર 25 0 5
મોરબી 3 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 7 0 0
અન્ય રાજ્ય 8 0 0
કુલ 14,829 915 7139

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here