Tuesday, September 28, 2021
Home4 હાથની મદદથી જ ખુલશે આ કોન્ડમ, જાણો શું છે એની ખાસિયત
Array

4 હાથની મદદથી જ ખુલશે આ કોન્ડમ, જાણો શું છે એની ખાસિયત

તમે ઘણા રંગબેરંગી અને ફ્લેવર્ડ કોન્ડમ માટે સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય એવા કોન્ડમ માટે સાંભળ્યું છે જે બે લોકો સાથે મળીને ખોલે તો જ ખુલે? ચલો તો જાણીએ શું છે આ નવું કોન્ડમ.

બજારમાં એક નવું કોન્ડમ આવ્યું છે. જેનું બોક્સ બે હાથથી નહીં પરંતુ 4 હાથથી ખુલે છે.

આ કોન્ડમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એક વ્યક્તિ એકલો એને અનપેક કરી શકે નહીં, એના માટે બે લોકોનું હોવું જરૂરી છે.

વાસ્તવમાં આ પ્રકારનું કોન્ડમ બનાવવાનો હેતુ માત્ર સેક્સને પ્રોત્સાહન આપવાનું છે સાથે સાથે સહમતિથી સેક્સને પણ પ્રોત્સાહન આપવું છે.

આ કોન્ડમના પેકમાં ચારે બાજુ હોલ બનેલા છે. જ્યારે આ ચાર હાથોથી એને પ્રેસ કરવામાં આવશે તો જ કોન્ડમનું બોક્સ ખુલશે.
બજારોમાં વર્ષના અંત સુધીમાં આ કોન્ડમને લોન્ચ કરી દેવામાં આવશે. જો કે હાલ આ કોન્ડમને ફ્રી માં પ્રમોટ કરવા ફ્રી માં આપવામાં આવી રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments