Thursday, October 28, 2021
Homeમોબાઇલમાં લૂડો ગેમ પર જુગાર રમતાં 4 પકડાયા
Array

મોબાઇલમાં લૂડો ગેમ પર જુગાર રમતાં 4 પકડાયા

જુગારના શોખી નો ગમે તે પ્રકારે તેમનો જુગારનો શોખ પૂરો કરતા હોય છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ 80 ફૂટ રોડ, પ્રજાપતિની વાડી પાસે પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક રિક્ષામાં ચાર શખ્સ બેઠેલા જોવા મળ્યા હતા. જેથી ત્યાં દોડી જઇ તપાસ કરતા ચારેય શખ્સ મોબાઇલ પર લૂડો નામની ગેમ પર હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે લૂડોની ગેમ પર જુગાર રમતાં ધર્મેન્દ્ર અનુભાઇ પરમાર, ગિરીશ અમૃતલાલ રાવલ, અશ્વિન ધનજીભાઇ છગ અને સુરેશ તુલસીભાઇ વાડોલિયાની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments