Wednesday, April 17, 2024
HomeઅમદાવાદGUJARAT:અમદાવાદ એરપોર્ટ પર મૂકવામાં આવ્યા 4 રોબોટ, કરી આપશે આ મહત્વનું કામ

GUJARAT:અમદાવાદ એરપોર્ટ પર મૂકવામાં આવ્યા 4 રોબોટ, કરી આપશે આ મહત્વનું કામ

- Advertisement -

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.

અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો ગયા. વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં ટર્મિનલ અને ફોરકોર્ટમાં નવા ઈન્ટેલિજન્ટ રોબોટ્સ સુવિધાઓમાં વધારો કરશે. એટલું જ નહીં, જરૂર પડ્યે તેમાં વધુ વિસ્તારો ઉમેરવાના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. રોબર્ટના કારણે ખૂણે ખૂણાની સતત સફાઈ થતી રહેશે અને ટર્મિનલની સ્વચ્છતા જળવાય રહેશે. ટર્મિનલ 1 અને 2 પર ટેકનોલોજી સંચાલિત સ્વચ્છતા માટેની આ વ્યવસ્થા માટે ચાર રોબોટ્સની ખાસિયતો પણ જાણવા જેવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular