Tuesday, December 7, 2021
Homeધોળકા : ધોળી ગામ પાસે આવેલી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોનો મોત
Array

ધોળકા : ધોળી ગામ પાસે આવેલી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોનો મોત

અમદાવાદ જિલ્લાના ધોળકાના ધોળી ગામ પાસે આવેલી કંપનીમાં ગેસ ગળતર તથાં 4 કામદારોના મૃત્યુ થયા છે. બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, જેમાં જણાવ્યું છેકે, ધોળકા તાલુકાના સિમેજ-ધોળી ગામ વચ્ચે આવેલી ચીરીપાલ ગ્રુપની કંપનીમાં ઝેરી ગેસ લીક થવાની 4 કામદારોના મોત થયા છે. ચીરીપાલ ગ્રુપની કંપની ઝેરી કેમિકલવાળુ પાણી પણ કંપની બહાર ગેરકાયદે તળાવ બનાવી છોડી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments