Thursday, October 28, 2021
Homeકોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 427 પોઝિટિવ કેસ નોંધાયા : રાજ્યમાં...
Array

કોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 427 પોઝિટિવ કેસ નોંધાયા : રાજ્યમાં કુલ 2,70,316 કેસ અને 4,411 દર્દીના મોત અને 2,63,476 ડિસ્ચાર્જ.

રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 427 કેસ નોંધાયા છે અને 360 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,411 થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.47 ટકા થયો છે. આજે રાજ્યના 6 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં આજે પણ નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ છે.

61 હજાર 254 ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો 1 માર્ચથી પ્રારંભ થયો છે. 60 વર્ષથી વધુ વયના લોકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ હાથ ધરાયું છે. સમગ્ર રાજ્યમાં 1345 વેક્સિનેશન સેન્ટર પર 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 61254 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.અત્યાર સુધી 8,83,601 લોકોને પ્રથમ ડોઝ અને 1,89,624 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

6 જિલ્લામાં એકેય કેસ નહીં

રાજ્યમાં બોટાદ, જામનગર, નવસારી, પાટણ, પોરબંદર અને તાપી એમ 6 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

2,429 એક્ટિવ કેસ, 35 વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 70 હજાર 316ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,411 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 64 હજાર 476 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,429 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 વેન્ટિલેટર પર જ્યારે 2394 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
5 જાન્યુઆરી 655 868 4
6 જાન્યુઆરી 665 897 4
7 જાન્યુઆરી 667 899 3
8 જાન્યુઆરી 685 892 3
9 જાન્યુઆરી 675 851 5
10 જાન્યુઆરી 671 806 4
11 જાન્યુઆરી 615 746 3
12 જાન્યુઆરી 602 855 3
13 જાન્યુઆરી 583 792 4
14 જાન્યુઆરી 570 737 3
15 જાન્યુઆરી 535 738 3
16 જાન્યુઆરી 505 764 3
17 જાન્યુઆરી 518 704 2
18 જાન્યુઆરી 495 700 2
19 જાન્યુઆરી 485 709 2
20 જાન્યુઆરી 490 707 2
21 જાન્યુઆરી 471 727 1
22 જાન્યુઆરી 451 700 2
23 જાન્યુઆરી 423 702 1
24 જાન્યુઆરી 410 704 1
25 જાન્યુઆરી 390 707 3
26 જાન્યુઆરી 380 637 2
27 જાન્યુઆરી 353 462 1
28 જાન્યુઆરી 346 602 2
29 જાન્યુઆરી 335 463 1
30 જાન્યુઆરી 323 441 2
31 જાન્યુઆરી 316 335 0
1 ફેબ્રુઆરી 298 406 1
2 ફેબ્રુઆરી 285 432 1
3 ફેબ્રુઆરી 283 528 2
4 ફેબ્રુઆરી 275 430 1
5 ફેબ્રુઆરી 267 425 1
6 ફેબ્રુઆરી 252 401 1
7 ફેબ્રુઆરી 244 355 1
8 ફેબ્રુઆરી 232 450 1
9 ફેબ્રુઆરી 234 353 1
10 ફેબ્રુઆરી 255 495 0
11 ફેબ્રુઆરી 285 302 2
12 ફેબ્રુઆરી 268 281 1
13 ફેબ્રુઆરી 279 283 0
14 ફેબ્રુઆરી 247 270 1
15 ફેબ્રુઆરી 249 280 0
16 ફેબ્રુઆરી 263 271 1
17 ફેબ્રુઆરી 278 273 1
18 ફેબ્રુઆરી 263 270 0
19 ફેબ્રુઆરી 266 277 1
20 ફેબ્રુઆરી 258 270 0
21 ફેબ્રુઆરી 283 264 1
22 ફેબ્રુઆરી 315 272 1
23 ફેબ્રુઆરી 348 294 0
24 ફેબ્રુઆરી 380 296 1
25 ફેબ્રુઆરી 424 301 1
26 ફેબ્રુઆરી 460 315 0
27 ફેબ્રુઆરી 451 328 1
28 ફેબ્રુઆરી 407 301 1
1 માર્ચ 427 360 1
કુલ આંક 25278 32593 105

 

રાજ્યમાં કુલ 2,70,316 કેસ અને 4,411 દર્દીના મોત અને 2,63,476 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 62,882 59,926 2,314
સુરત 53,882 52,442 976
વડોદરા 29,997 29,403 240
રાજકોટ 23,436 23,031 200
જામનગર 10,675 10,584 35
ગાંધીનગર 8,812 8,655 107
મહેસાણા 7,062 5,937 38
ભાવનગર 6,165 6,061 68
જૂનાગઢ 5,462 5,381 33
બનાસકાંઠા 4,716 4,672 39
કચ્છ 4,600 4,494 33
પંચમહાલ 4,355 4,284 23
પાટણ 4,253 4,196 53
ભરૂચ 4,194 4,151 18
અમરેલી 3,961 3,900 33
સુરેન્દ્રનગર 3,545 3,528 13
દાહોદ 3,358 3,335 7
મોરબી 3,352 3,316 19
ખેડા 3,333 3,286 17
સાબરકાંઠા 3,106 3,051 13
આણંદ 2,663 2,611 17
ગીર-સોમનાથ 2,616 2,548 24
નર્મદા 2,158 2,132 1
મહીસાગર 2,109 2,051 10
નવસારી 1,655 1,634 8
વલસાડ 1,424 1,404 9
અરવલ્લી 1,220 1,184 26
દેવભૂમિ દ્વારકા 1,149 1,115 5
તાપી 1,086 1,072 7
બોટાદ 1,057 1,034 14
છોટાઉદેપુર 948 924 3
પોરબંદર 732 726 4
ડાંગ 184 182 1
અન્ય રાજ્ય 162 159 3
કુલ 270,316 263,476 4,411
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments