કોરોના ગુજરાત LIVE – 24 કલાકમાં નવા 470 દર્દી અને 33ના મોત, રાજ્યમાં કુલ 21,044 કેસ, મૃત્યુઆંક 1313 અને કુલ 14,373 ડિસ્ચાર્જ

0
8
  • અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8 કેસ
  • સાબરકાંઠામાં 5, આણંદમાં 4, ભાવનગર, પંચમહાલ, પાટણ, ખેડા અને અમરેલીમાં 3 કેસ
  • અમરેલીમાં 3, રાજકોટ, ભરૂચ અને વલસાડમાં 2 કેસ
  • મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, જૂનાગઢ, નવસારી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 470 કેસ નોઁધાયા છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ આજે 409 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 21,044 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1313 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14373 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, સાબરકાંઠામાં 5, આણંદમાં 4,  , ભાવનગર, પંચમહાલ, પાટણ, ખેડા અને અમરેલીમાં 3, રાજકોટ, ભરૂચ અને વલસાડમાં 2, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, જૂનાગઢ, નવસારી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. નવા 33 મોતમાં 27 અમદાવાદમાં, 2 સુરતમાં તથા મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં 1-1 મોત નોંધાયા છે.

રાજ્યમાં 403 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યના ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વિગત જોઇએ તો અમદાવાદમાં 248, વડોદરામાં 64, સુરતમાં 48, છોટાઉદેપુરમાં 9, બનાસકાંઠામાં 6, મહેસાણા અને નવસારીમાં 5-5, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી, અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલમાં 2-2, આણંદ, જૂનાગઢ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

છેલ્લા 11 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)

કુલ 20,574 દર્દી, 1,280 ના મોત અને  13,964 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 14,631 1039 10,130
સુરત 2146 82 1411
વડોદરા 1328 43 797
ગાંધીનગર 424 18 188
ભાવનગર 143 10 108
બનાસકાંઠા 144 6 99
આણંદ 111 11 92
અરવલ્લી 125 7 112
રાજકોટ 131 5 77
મહેસાણા 160 7 87
પંચમહાલ 105 12 78
બોટાદ 60 2 55
મહીસાગર 116 2 107
પાટણ 103 7 70
ખેડા 90 4 60
સાબરકાંઠા 122 4 91
જામનગર 66 3 43
ભરૂચ 58 4 35
કચ્છ 90 5 66
દાહોદ 46 0 32
ગીર-સોમનાથ 48 0 45
છોટાઉદેપુર 37 0 23
વલસાડ 55 2 29
નર્મદા 23 0 18
દેવભૂમિ દ્વારકા 15 0 11
જૂનાગઢ 36 1 26
નવસારી 34 1 15
પોરબંદર 12 2 6
સુરેન્દ્રનગર 56 2 28
મોરબી 4 0 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 16 1 6
અન્ય રાજ્ય 29 0 8
કુલ 20,574 1,280 13,964

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here