હળવદ : ચરાડવામાં આજે તાલુકા પંચાયતના ઉપપ્રુમુખ સહિત 5 વ્યક્તિ કોરોના પોઝીટીવ 

0
6
હળવદના ચરાડવામા આજે કોરોનાના 5 કેશ નોંધાયા
હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રુમુખ સહિત પાચ વ્યક્તિ કોરોના પોઝીટીવ 
બળદેવભાઇ સોનાગ્રા.ઉ 53 (તાલુકા પંચાયત ઉપપ્રમુખ)
રવજીભાઇ માધાભાઇ ઉ.68
જસુબેન બળદેવભાઇ સોનાગ્રા ઉ.50
વનીતાબેન જગદીશભાઇ 
માનસીબેન જગદીશભાઇ
હળવદમા કુલ 41 કેશ
રિપોર્ટર-રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી