Monday, September 20, 2021
Homeવ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ
Array

વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ

જો તમે વ્રત કરી રહ્યા છો તો વ્રતના સમયે ખાન પાનને લઈને કાળજી રાખવી જરૂરી હોય છે અને એવું ન કરવાથી તેનો સીધો અસર સ્વાસ્થય પર પડે છે. આવો અમે તમને જણાવી છે કે વ્રતના સમયે તમારા ખાન પાન અને તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ.

– વ્રતના સમયે હમેશા પાણીની બૉટલ સાથે રાખવી

– દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રાજગી રહેશે.

– સવારની પૂજા પછી સફરજન, કેળા, દાડમ વગેરે પોષણથી ભરપૂર ફળોનો સેવન જરૂર કરવું.

– ફળાહારમાં દરરોજ સફરજન ખાવું. તેને ખાવાથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે.

– વ્રતમાં વધારે તળેલી વસ્તુઓ નહી ખાવી. તેનાથી પાચન તંત્ર બગડી શકે છે.

– વ્રતમાં જરૂરથી વધારે ચા પણ નહી પીવી. તેની જગ્યા ફ્રૂટ કે વેજિટેબલ જ્યૂસ કે લસ્સી લેવી.

– તુલસીના પાનની ચા વધારે ફાયદાકારે રહે છે. તેથી તુલસીની ચા પીવી.

– રાત્રે ખાવામાં લિક્વિડ વસ્તુઓ લેવાના પ્રયાસ કરવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments