Friday, August 6, 2021
Homeઅમદાવાદ-વડોદરા એક્સ-વે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 5ના મોત
Array

અમદાવાદ-વડોદરા એક્સ-વે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 5ના મોત

આણંદ: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આગળ જતા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે મહેમદાવાદ નજીક રિલાયન્સ પેટ્રોલ પાસે અકસ્માત સર્જાયો હતો. મૃતકો ભરૂચના હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments