પશ્ચિમ બગાળમા 50 હજાર ટન ડૂગળી સગ્રહી શકાય એવુ કોલ્ડસ્ટોરેજ બનશે

0
14

કોલકાતા,તા.24 જાન્યુઆરી 2020 શુક્રવાર

પશ્ચિમ બગાળની સરકારે ભેજ નિયત્રિત 50હજાર ટન ડૂગળીને સગ્રહી શકે એવા એક કોલ્ડસ્ટોરેજ મુર્શીદાબાદમા બનાવવાની યોજના બનાવી હતી, એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ. આ સ્ટોરેજ ભારતમા સૌ પ્રથમ અને સૌથી જગી હશે.2021થી આ સ્ટોરેજ કાર્યરત થઇ જવાની શક્યતા છે.

આવડી મોટી સાઇઝનો આ ખાસ સ્ટોરેજ દેશભરમા સૌથી પ્રથમ અને સૌથી મોટો હશે. એમા મહત્તમ 50હજાર ટન ડૂગળીને સગ્રહ કરવાની ક્ષમતા હશે’એમ પશ્ચિમ બગાળના મુખ્ય મત્રીના કૃષિ સલાહકાર પ્રદીપ કુમાર મઝુમદારે કહ્યુ હતુ.આ સ્ટોરેજથી દેશમા અચાનક વધી જતા ડૂગળીના ભાવને નિયત્રિત કરી શકાશે. બટાકાથી વિપરિત. ડૂગળીને લાબા સમય સુધી સગ્રહવા માટે તે ૫૫ ટકા ભેજ નિયત્રિત કરવી પડે છે.

આ પ્રોજેક્ટ એક ખાનગી કપની દ્વારા શરૂ કરાશે.’ જમીન તૈયાર છે, ટેકનોલોજી ઇટાલિયન હશે અને ખરેખર બાધકામ શરૂ કરવા ટુક સમયમા નાણાકીય વ્યવસ્થા પણ કરી લેવામા આવશે’એમ મઝુમદારે કહ્યુ હતુ. અત્યાર સુધી દેશમા ડૂગળી પકવતા રાજ્યોમા નાના સ્ટોરેજ જ હતા.પશ્ચિમ બગાળ મા ડૂગળીનુ વાર્ષિક ઉત્પાદન ચાર લાખ ટનથી વધીને સાત લાખ ટન થઇ ગયુ છે.જો કે રાજ્યમા 8.5 લાખ ટનની જરૂર પડે છે.

ડાયરેકટરેટ ઓફ ઓનિયમ એન્ડ ગાર્લિક રિસર્ચ દ્વારા તાજેતરમા કહેવામા આવ્યુ હતુ કે ડૂગળીને સગ્રહ કરવાની જુની પરપરાગત પધ્ધતીના કારણે 46ટકા ઉત્પાદન બગડી જાય છે. પરતુ 27ડીગ્રી સેલશિયસ તાપમાન હેઠળ ડૂગળીને રાખતા તેનો બગાડ માત્ર સાત ટકા જ થાય છે, એમ તેમણે કહ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here