કોરોના ગુજરાત LIVE – 6 દિવસમાં બીજીવાર 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 21554 કેસ, 34 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1347

0
9
  • અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6 કેસ
  • રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ
  • ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2 કેસ
  • પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યમાં 6 દિવસમાં બીજીવાર  24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે, જે રાજ્ય માટે ચિંતાજનક સમાચાર છે. રાજ્ય સરકારે બેકાબૂ કોરોનાને કાબૂમાં લાવવા તજજ્ઞ ડોક્ટરો પાસેથી સૂચનો લઇ રહી છે અને બીજી તરફ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 34 નવા મોત નોંધાયા છે, જ્યારે 370 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 21,554 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 1347 થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં 4-4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં 2-2, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

છેલ્લા 12 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)

કુલ 21,554 દર્દી, 1347ના મોત અને  14,743 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 15,305 1092 10,644
સુરત 2281 86 1512
વડોદરા 1395 43 875
ગાંધીનગર 434 19 202
ભાવનગર 154 11 110
બનાસકાંઠા 145 7 105
આણંદ 119 11 95
અરવલ્લી 130 10 115
રાજકોટ 138 5 81
મહેસાણા 165 8 96
પંચમહાલ 109 13 81
બોટાદ 60 2 55
મહીસાગર 116 2 107
પાટણ 107 7 76
ખેડા 99 4 60
સાબરકાંઠા 131 5 92
જામનગર 68 3 45
ભરૂચ 62 4 35
કચ્છ 93 5 67
દાહોદ 46 0 32
ગીર-સોમનાથ 48 0 45
છોટાઉદેપુર 38 0 32
વલસાડ 57 2 30
નર્મદા 23 0 18
દેવભૂમિ દ્વારકા 15 0 12
જૂનાગઢ 39 1 28
નવસારી 35 1 23
પોરબંદર 14 2 9
સુરેન્દ્રનગર 60 2 33
મોરબી 6 0 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 19 2 9
અન્ય રાજ્ય 33 0 8
કુલ 21,554 1347 14,743

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here