Monday, September 26, 2022
Homeગુજરાત : રાજ્યમાં નવા 514 કેસ અને 28ના મોત, કુલ કેસ 24104...
Array

ગુજરાત : રાજ્યમાં નવા 514 કેસ અને 28ના મોત, કુલ કેસ 24104 અને મૃત્યુઆંક 1506 થયો

- Advertisement -
  • અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગરમાં 9 કેસ
  • ભરૂચમાં 9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4 કેસ
  • પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2 કેસ
  • બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 કેસ

રાજ્યમાં 24 કલાકમાં નવા 514 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મૃત્યુ થયા છે. તેમજ આજે 339 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના અત્યારસુધીમાં કુલ 24104 કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1506 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 16672 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 327, સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગરમાં 9, ભરૂચમાં 9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7, સાબરકાઠા, જૂનાગઢમાં 4-4, પાટણ અને સુરેન્દ્રનગરમાં 3-3, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં 2-2, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા, અમરેલીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે.

છેલ્લા 17 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)

 

કુલ 23,590 દર્દી, 1478ના મોત અને  16,333 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

 

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 16,640 1,187‬ 11,597‬
સુરત 2,579 100 1,825
વડોદરા 1,553 43 1006
ગાંધીનગર 467 21 289
ભાવનગર 169 13 119
બનાસકાંઠા 151 8 122
આણંદ 128 12 101
અરવલ્લી 144 13 119
રાજકોટ 149 5 85
મહેસાણા 185 9 114
પંચમહાલ 119 14 89
બોટાદ 65 2 59
મહીસાગર 120 2 107
પાટણ 114 10 80
ખેડા 105 5 67
સાબરકાંઠા 137 5 92
જામનગર 76 3 59
ભરૂચ 84 5 39
કચ્છ 103 5 68
દાહોદ 48 0 36
ગીર-સોમનાથ 50 0 45
છોટાઉદેપુર 40 0 33
વલસાડ 57 3 30
નર્મદા 31 0 23
દેવભૂમિ દ્વારકા 15 0 13
જૂનાગઢ 43 1 28
નવસારી 39 1 26
પોરબંદર 14 2 9
સુરેન્દ્રનગર 74 3 33
મોરબી 6 1 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 27 2 9
અન્ય રાજ્ય 46 1 8
કુલ 23,590  1,478 16,333‬
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular