મહેસાણા જિલ્લામાં 53 દર્દી કોરોનાથી સાજા થતાં ડિસ્ચાર્જ : નવા 7 સંક્રમિત થયા.

0
14

મહેસાણા જિલ્લામાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓ પૈકી રવિવારે 53 સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જ્યારે નવા 7 સંક્રમિત દર્દીઓને આઇસોલેટ કરીને તેમના વિસ્તારને કન્ટેનમેન્ટઝોન કરવાની તજવીજ કરાઇ હતી. નવા કોરોના સંક્રમિત પૈકી મહેસાણા અને કડી તાલુકામાં બે-બે તેમજ ઊંઝા, વિજાપુર અને બહુચરાજીમાં એક-એક કેસ નોધાયો હતો.કોરોના કેસોમાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.

કોરોના સંક્રમિત
મહેસાણા :
વિસનગર રોડ (50) (સ્ત્રી)
પાંચોટ(ઓજી)(30) (સ્ત્રી)
કડી :
કડી (40) (પુરૂષ)
કડી જીઆઇડીસી પાસે (58) (પુરૂષ)
ઊંઝા :
પાર્વતીનગર પાસે
વિજાપુર :
(લાડોલ) (27) (પુરૂષ)
બહુચરાજી :
બહુચરાજી (52) (સ્ત્રી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here