Monday, October 25, 2021
Homeઅમદાવાદ ના મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP મીની જોસેફ સહિત 54 દર્દીએ કોરોનાને...
Array

અમદાવાદ ના મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP મીની જોસેફ સહિત 54 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો, SVP હોસ્પિટલમાંથી રજા અપાઈ

અમદાવાદ : આજે SVP હોસ્પિટલમાં દાખલ મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફ સહિત 54 દર્દીઓ એક સાથે સ્વસ્થ થઈ ગયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

5 મેની સાંજથી 6 મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા છે અને 25 દર્દીના મોત થયા છે જ્યારે 74 સાજા થયા છે.આમ અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ અને કુલ 298 દર્દીના મોત નીપજ્યાં છે અને 778 દર્દી સાજા થયા છે. શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા આજથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના દર્દીઓની સ્વસ્થ થવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments