Saturday, September 25, 2021
Home54000 રૂપિયાનું આ છે બર્ગર, ખાસિયત જાણીને ઊડી જશે હોંશ
Array

54000 રૂપિયાનું આ છે બર્ગર, ખાસિયત જાણીને ઊડી જશે હોંશ

ટોક્યોની એર રેસ્ટોરન્ટમાં દુનિયાનું સૌથી મોટા બર્ગરનું વેંચાણ શરૂ થઇ ગયું છે. એને Oak Door સ્ટીક હાઉસમાં કામ કરનાર શેફએ તૈયાર કર્યું છે. એના બનાવવા માટે ખાસ ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દુનિયાના સૌથી મોંઘા બર્ગરનું વેચાણ આશરે 54000માં થઇ રહ્યું છે. એનુ વેંચાણ જૂન સુધી જ કરવામાં આવશે. એનું નામ ગોલ્ડન જૉયન્ટ બર્ગર રાખવામાં આવ્યું છે.

આ બર્ગરને બનાવવા માટે બીફ સ્લાઇસ, ચીઝ, ટોમેટો અને અન્ય આઇટમનો ઉપયોગ કર્યો છે. પરંતુ એમાં ખાસ છે ડસ્ટેડ ગોલ્ડથી બનેલું બને.

આ બર્ગર 6 ઇંચ પહોળું અને 10 ઇંચ લાંબુ છે. એને જાપાનના ક્રાઉન પ્રિન્સ નરૂહિતોના પદ સંભાળવાના સેલિબ્રેશનના સિલસિલામાં તૈયાર કરવામાં આવ્યું છે.

જે પણ વ્યક્તિ આ બર્ગકનો ઑર્ડર કરવા ઇચ્છે છે, એને ત્રણ દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવવું પડશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments