ગુજરાત : રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

0
19
  • અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11 કેસ
  • ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5, મહિસાગરમાં 4 કેસ
  • પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3 કેસ
  • સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2 કેસ
  • અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મૃત્યુ થયા છે. તો 604 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 28429 કેસ, મૃત્યુઆંક 1711 થયો છે. જ્યારે અત્યારસુધીમાં 20521 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5,  મહિસાગરમાં 4, પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે.

છેલ્લા 25 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)

 

કુલ 28429 દર્દી, 1,711ના મોત અને  20,521 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 19,386 1,363 14,434
સુરત 3540 134 2471
વડોદરા 1940 47 1262
ગાંધીનગર 580 25 375
ભાવનગર 208 13 139
બનાસકાંઠા 167 8 142
આણંદ 158 13 131
અરવલ્લી 177 15 139
રાજકોટ 188 5 97
મહેસાણા 220 10 132
પંચમહાલ 144 15 117
બોટાદ 76 2 66
મહીસાગર 130 2 108
પાટણ 149 12 97
ખેડા 123 5 87
સાબરકાંઠા 155 7 102
જામનગર 147 3 69
ભરૂચ 162 6 77
કચ્છ 117 5 84
દાહોદ 53 0 43
ગીર-સોમનાથ 58 0 47
છોટાઉદેપુર 43 2 37
વલસાડ 75 3 48
નર્મદા 59 0 30
દેવભૂમિ દ્વારકા 20 1 14
જૂનાગઢ 66 1 38
નવસારી 53 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 95 4 50
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 47 5 17
અન્ય રાજ્ય 60 1 8
કુલ 28,429 1,711 20,521