Home કોરોના અપડેટ ગુજરાત : રાજ્યમાં કોરોનાના 563 નવા કેસ-560 ડિસ્ચાર્જ, 21ના મોત સાથે મૃત્યુઆંક...

ગુજરાત : રાજ્યમાં કોરોનાના 563 નવા કેસ-560 ડિસ્ચાર્જ, 21ના મોત સાથે મૃત્યુઆંક 1685, કુલ કેસ 27,880

0
2

અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત.

અમદાવાદ માં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, નવા કેસ.

જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4 નવા કેસ.

ભાવનગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3 નવા કેસ.

મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, વલસાડ, અમરેલીમાં 2-2 અને બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીમાં 1-1 નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. જ્યારે 560 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યારસુધીમાં 27880 કેસ થયા છે. જ્યારે મૃત્યુઆંક 1685એ પહોંચ્યો છે, જ્યારે કુલ 19,917 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4, ભાવનગરમાં 3, પાટણમાં 3,ખેડામાં 3,મહીસાગર,સાબરકાંઠા,બોટાદ, ગીર-સોમનાથ,વલસાડ, અમરેલીમાં 2-2 અને બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં કુલ 3 લાખ 29 હજાર 343 ટેસ્ટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 343 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2 લાખ 24 હજાર 139 લોકો ક્વોરન્ટીન છે.

છેલ્લા 24 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)

 

કુલ 27,880 દર્દી, 1,685ના મોત અને  19,917 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 19,115 1,348 14,013
સુરત 3365 128 2384
વડોદરા 1898 47 1246
ગાંધીનગર 570 23 359
ભાવનગર 200 13 136
બનાસકાંઠા 167 8 139
આણંદ 156 13 129
અરવલ્લી 176 15 136
રાજકોટ 186 5 96
મહેસાણા 215 10 132
પંચમહાલ 140 15 113
બોટાદ 74 2 60
મહીસાગર 126 2 108
પાટણ 147 11 96
ખેડા 122 5 85
સાબરકાંઠા 153 7 102
જામનગર 135 3 68
ભરૂચ 151 6 58
કચ્છ 113 5 80
દાહોદ 52 0 43
ગીર-સોમનાથ 55 0 47
છોટાઉદેપુર 41 2 36
વલસાડ 71 3 48
નર્મદા 53 0 25
દેવભૂમિ દ્વારકા 20 0 14
જૂનાગઢ 66 1 33
નવસારી 49 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 92 4 49
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 46 4 14
અન્ય રાજ્ય 57 1 8
કુલ 27,880 1,685 19,917
Live Scores Powered by Cn24news