Tuesday, January 18, 2022
Home6 દિવસ બાદ અમદાવાદના વેપારીનો ખંડણીખોરાના હાથમાંથી છૂટકારો, 4ની ધરપકડ
Array

6 દિવસ બાદ અમદાવાદના વેપારીનો ખંડણીખોરાના હાથમાંથી છૂટકારો, 4ની ધરપકડ

અમદાવાદઃ નરોડાના વેદ બંગલો પાસેથી ખંડણાખોરોએ 25 લાખની માટે 6 દિવસ પહેલાં અમદાવાદના વેપારી હનુમાનસિંહ રાજપૂનું અપહરણ કર્યું હતું. ખંડણીખોરોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉદેપુર પાસેથી પકડી વેપારીને છોડાવ્યા હતા.

રાજસ્થાન પોલીસની મદદથી અપહરણકારો પકડાયા

6 દિવસ પહેલાં અમદાવાદના કલરના વેપારી હનુમાનસિંહ રાજપૂતની ખંડણી માંગવાના બહાને 4 અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ખંડણીખોર અપહરણકારોને રાજસ્થાન પોલીસની મદદ લઈ ઉદેપુર નજીકથી પકડ્યા છે. અપહરણકારો વેપારીને છોડાવવા 25 લાખની ખંડણી માંગવાના હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular