Tuesday, December 7, 2021
Home6.50 કરોડના ખર્ચે બનેલું કતારગામ પોલીસ મથક ઉદ્ઘાટકના વાંકે શરૂ ન થયું
Array

6.50 કરોડના ખર્ચે બનેલું કતારગામ પોલીસ મથક ઉદ્ઘાટકના વાંકે શરૂ ન થયું

સુરતઃ કતારગામમાં 4 માળનું બિલ્ડિંગ બનાવાયું છે. અઢી વર્ષની મહેનતના અંતે તૈયાર કરાયેલા આ પોલીસ સ્ટેશનને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણનું આયોજન હતું પણ, પ્રોટોકોલના કારણે હવે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરી શકાશે નહીં.

ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવાની વાત હતી પણ ભારે વ્યસ્તતાના લીધે હવે લોકાર્પણ નહીં કરી શકે!

બિલ્ડિંગમાં ત્રીજા માળે 150 સીટના ઓડિટોરિયમની અને 30 સીટનો કોન્ફરન્સ હોલ બનાવાયો છે. કર્મચારીઓને રેસ્ટ મળી રહે તે માટે બે બેરેક બનાવાયાં છે. જેમાં 50 પુરુષ અને 50 સ્ત્રી કર્મચારી આરામ કરી શકે તેવી ક્ષમતા છે. તો ધીમું સંગીત સાંભળી શકાય તે પ્રકારે સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments