Tuesday, September 21, 2021
Homeકોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ, 3 દર્દીના મોત...
Array

કોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 685 નવા કેસ, 3 દર્દીના મોત : કુલ 2,50,598 કેસ અને 4335 દર્દીના મોત અને 2,38,114 ડિસ્ચાર્જ

રાજ્યમાં હવે સતત કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. અત્યાર સુધી એક કરોડથી વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 49 હજાર 952 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 685ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 3 દર્દીના મોત થયા છે અને 892 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 35માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 95.02 ટકા થયો છે.

8149 એક્ટિવ કેસ, 61 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 36 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 1 કરોડ 53 હજાર 558 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 50, હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4335એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 38 હજાર 114 દર્દી ડિસ્ચાર્જ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8149 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેન્ટિલેટર પર જ્યારે 8088 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે આજ સુધીમાં 4,90,756 લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાં 4,90,640 હોમ ક્વોરન્ટીન કરાયા છે અને 116 ફેસિલિટી ક્વોરન્ટીન થયા છે.

ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 8 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
6 ડિસેમ્બર 1455 1485 17
7 ડિસેમ્બર 1380 1568 14
8 ડિસેમ્બર 1325 1531 15
9 ડિસેમ્બર 1318 1550 13
10 ડિસેમ્બર 1270 1,465 12
11 ડિસેમ્બર 1,223 1,403 13
12 ડિસેમ્બર 1204 1338 12
13 ડિસેમ્બર 1175 1347 11
14 ડિસેમ્બર 1120 1389 11
15 ડિસેમ્બર 1110 1236 11
16 ડિસેમ્બર 1160 1384 10
17 ડિસેમ્બર 1115 1305 8
18 ડિસેમ્બર 1075 1155 9
19 ડિસેમ્બર 1026 1,252 7
20 ડિસેમ્બર 1010 1190 7
21 ડિસેમ્બર 960 1268 7
22 ડિસેમ્બર 988 1209 7
23 ડિસેમ્બર 958 1309 6
24 ડિસેમ્બર 990 1181 8
25 ડિસેમ્બર 910 1114 8
26 ડિસેમ્બર 890 1002 7
27 ડિસેમ્બર 850 920 7
28 ડિસેમ્બર 810 1016 6
29 ડિસેમ્બર 804 999 7
30 ડિસેમ્બર 799 834 7
31 ડિસેમ્બર 780 916 4
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
5 જાન્યુઆરી 655 868 4
6 જાન્યુઆરી 665 897 4
7 જાન્યુઆરી 667 899 3
8 જાન્યુઆરી 685 892 3
કુલ આંક 113204 120,887 884

 

રાજ્યમાં કુલ 2,50,598 કેસ અને 4335 દર્દીના મોત અને 2,38,114 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 58,786 53,673 2,265
સુરત 50,431 48,528 969
વડોદરા 25,826 24,211 237
રાજકોટ 20,808 19,667 194
જામનગર 10,271 10,111 35
ગાંધીનગર 8,267 8,059 106
મહેસાણા 6,794 6,648 38
ભાવનગર 5,892 5,758 68
જૂનાગઢ 5,039 4,912 33
બનાસકાંઠા 4,628 4,643 38
પાટણ 4,189 4,106 53
પંચમહાલ 4,141 4,050 21
ભરૂચ 3,964 3,855 18
અમરેલી 3,814 3,735 33
કચ્છ 4,188 3,962 33
સુરેન્દ્રનગર 3,478 3,390 13
મોરબી 3,138 3,025 18
દાહોદ 3,128 3,001 7
ખેડા 3,055 2,958 16
સાબરકાંઠા 2,860 2,741 13
ગીર-સોમનાથ 2,375 2,202 24
આણંદ 2,347 2,282 17
નર્મદા 1,987 1,925 1
મહીસાગર 1,971 1,880 7
નવસારી 1,971 1,571 8
વલસાડ 1,376 1,350 9
અરવલ્લી 1,177 1,104 26
તાપી 1,052 1,025 7
બોટાદ 1,037 957 12
દેવભૂમિ દ્વારકા 1,055 1,021 6
છોટાઉદેપુર 890 861 3
પોરબંદર 710 701 4
ડાંગ 156 141 0
અન્ય રાજ્ય 162 159 3
કુલ 250,598 238,114 4,335
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments