ગુજરાત : કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

0
18

રાજ્યમાં સતત 7માં દિવસેથી કોરોનાના 600 વધુ કેસ નોંધાયા છે.  2 જુલાઈની સાંજથી 3 જુલાઈની સાંજ સુદીમાં કોરોનાના 687 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 340 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 2043નવા દર્દી નોંધાયા છે. 1 જુલાઈએ 675 અને 2 જુલાઈએ 681 અને 3 જુલાઈ 687 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 34,686 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1906એ પહોંચ્યો છે. જ્યારે 24,941 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

7 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ, અમદાવાદમાં 11 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)

 

કુલ 34,686 દર્દી,1,906 ના મોત અને  24,941 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 21,543 1,466 16,385
સુરત 5,461 172 3706
વડોદરા 2433 51 1768
ગાંધીનગર 693 31 518
ભાવનગર 302 13 152
બનાસકાંઠા 210 11 155
આણંદ 241 13 202
અરવલ્લી 215 19 172
રાજકોટ 220 8 128
મહેસાણા 300 11 156
પંચમહાલ 200 16 145
બોટાદ 97 3 65
મહીસાગર 147 2 118
પાટણ 229 17 119
ખેડા 186 10 119
સાબરકાંઠા 187 9 117
જામનગર 258 4 118
ભરૂચ 266 10 131
કચ્છ 175 5 96
દાહોદ 65 1 47
ગીર-સોમનાથ 79 1 49
છોટાઉદેપુર 60 2 43
વલસાડ 179 4 63
નર્મદા 94 0 59
દેવભૂમિ દ્વારકા 25 2 16
જૂનાગઢ 147 4 58
નવસારી 131 2 61
પોરબંદર 21 2 13
સુરેન્દ્રનગર 180 8 84
મોરબી 31 1 17
તાપી 12 0 8
ડાંગ 4 0 4
અમરેલી 95 7 42
અન્ય રાજ્ય 88 1 8
કુલ 34,686 1,906 24,941

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here