કોરોના ગુજરાત : છેલ્લા 24 કલાકમાં 69 ,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1514ના રિપોર્ટ પોઝિટિવ : કુલ કેસ 217323 અને 4064ના મોત

0
4

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 12 વાર 1500થી વધારે કેસ નોંધાયા છે. સાથે જ સતત ડિસ્ચાર્જ થનાર દર્દીઓનો આંકડા પણ વધી રહ્યો છે. પરંતુ કોરોનાના કારણે 15 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે અને તેમના દુઃખદ મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1514ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 1635 થઈ છે અને આ દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિક્વરી રેટ 91.35 ટકા થયો છે. 16 નવેમ્બર બાદ નવા કેસ કરતા ડિસ્ચાર્જ વધુ થયા છે.

14742 એક્ટિવ કેસ, 90 વેન્ટિલેટર પર, 1 લાખ 98 હજાર 527 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 81 લાખ 72 હજાર 380 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 17 હજાર 333ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4064એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 98 હજાર 527 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14742 એક્ટિવ કેસ છે, જેમાંથી 90 વેન્ટિલેટર પર જ્યારે 14652 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
કુલ આંક 79,939 81,300 611

 

રાજ્યમાં કુલ કેસ 217323 અને 4064ના મોત

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 51,724 46,495 2,109
સુરત 44,904 42,197 910
વડોદરા 20,992 18,939 224
રાજકોટ 17,161 15,430 181
જામનગર 9,452 8,992 35
ગાંધીનગર 6,996 6,146 103
મહેસાણા 5,767 5,131 34
ભાવનગર 5,305 5,134 68
જૂનાગઢ 4,404 4,072 33
બનાસકાંઠા 4,079 3,940 34
પાટણ 3,755 3,295 52
પંચમહાલ 3,529 3,109 20
ભરૂચ 3,470 3,267 18
અમરેલી 3,413 2,969 27
કચ્છ 3,375 3,121 33
સુરેન્દ્રનગર 3,039 2,673 12
મોરબી 2,753 2,415 18
દાહોદ 2,507 2,318 7
ખેડા 2,364 2,173 16
સાબરકાંઠા 2,370 2,132 13
ગીર-સોમનાથ 2,127 1,936 24
આણંદ 1,972 1,819 16
નર્મદા 1,720 1,563 1
મહીસાગર 1,733 1,534 7
નવસારી 1,504 1,444 7
વલસાડ 1,304 1,268 9
અરવલ્લી 1021 849 25
તાપી 968 935 6
બોટાદ 953 797 7
દેવભૂમિ દ્વારકા 940 881 5
છોટાઉદેપુર 792 745 3
પોરબંદર 645 628 4
ડાંગ 133 121 0
અન્ય રાજ્ય 162 159 3
કુલ 217,323 198,627 4,064

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here