મહારાષ્ટ્ર સીમા પર જવાનો સાથે ગોળીબારમાં 7 નક્સલીઓ ઠાર

0
10

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ (ડીઆરજી)ના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ. તેમાં સાત નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા .હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

છત્તીસગઢના પોલીસ પ્રમુખ ડીએમ અવસ્થીએ આ અથડામણ થઈ હોવાનો ખુલાસો કર્યો છે.આ કાર્યવાહીમાં સાત નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. જવાનોએ નક્સલીઓની લાશનો કબજો મેળવી લીધો છે. એકે-47 સહિત મોટી માત્રામાં દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here