Wednesday, December 8, 2021
Homeપાટણ ની યુનિવર્સટીના કન્વેશન હોલ મા એકદિવસીય સેમિનાર યોજાયો
Array

પાટણ ની યુનિવર્સટીના કન્વેશન હોલ મા એકદિવસીય સેમિનાર યોજાયો

યુજીસી ની ગાઈડ લાઈન મુજબ ભારત ની દરેક શૈક્ષણિક સંસ્થાઓ જેમાં એન્જીનીયરીંગ ,મેડિકલ સહીત આર્ટસ સાયન્સ અને કોમર્ષ ફેકલ્ટી ધરાવતી કોલેજો ને નેક એક્રિડિટેશન લેવું ફરજીયાત હોય છે ત્યારે પાટણ ની હેમચન્દ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સીટી ની 188 કોલેજો ને નેક ની તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગે નો એકદિવસીય સેમિનાર પાટણ ની યુનિવર્સટીના કન્વેશન હોલ માયોજાયો હતો. યુનિ ના 5 જિલ્લા પાટણ, મહેસાણા,બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની કોલેજો નો સમાવેશ થાય છે આ યુનિવર્સીટી ની 188 કોલેજો માંથી માત્ર 8 થી 10 કોલેજ ને જ નેક એક્રિડેશન મળેલ છે.

 

આજે યોજાયેલ સેમિનાર માં કુલપતિ બી જે પ્રજાપતિએ દરેક કોલેજ માંથી આવેલ અધ્યાપક અને કોલેજ પ્રતિનિધિ ને આ અંગે સમજ આપી હતી અને પાટણ ની યુનિવર્સીટી ને આ સેમિનાર કરવામાટે યજમાન પદ મળ્યું હતું યુજીસી ના નેક ટિમ ના પ્રતિનિધિ ડોક્ટર મધુકર બી એસ ડોક્ટર એ વી પ્રસાદ ધ્વરા નેક ની કેવી રીતે તૈયારીઓ કરવી તેનું માર્ગ દર્શન આપ્યું હતું.

બાઈટ – કુલપતિ બી એ પ્રજાપતિ પાટણ યુનિવર્સટી 

બાઈટ – ડોક્ટર મધુકર બેંગ્લોર 

રિપોર્ટર ચેતન રામી, CN24NEWS પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments