Monday, October 18, 2021
Homeમહર્ષિ દયાનંદ સરસ્વતીનાં સ્થાનક ખાતે વૈદિક ધર્મનો  વૈશ્વીક કાર્યક્રમ હવન અને રેલી...
Array

મહર્ષિ દયાનંદ સરસ્વતીનાં સ્થાનક ખાતે વૈદિક ધર્મનો  વૈશ્વીક કાર્યક્રમ હવન અને રેલી યોજાઈ .

શ્રી મહર્ષિ દયાનદ  સરસ્વતીનાં પવિત્ર જન્મ ભૂમિ ટંકારામાં આર્ય સમાજનો ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ હવન અને રેલી દ્રારા  યોજાયો જેમાં ધર્મનાં નારા પણ લગાવ્યા જેમાં અનેક ભાવી ભક્તો રેલીમાં જોડાયા.
      આર્ય સમાજની શાખાઓ જયાં જયાં કાર્યરત છે એ તમામ શાખાનાં સભ્યો બેનર સાથે રેલી નું આયોજન કરી આર્ય સંસ્કૃતિનું મહત્વ લોકોને આપી પ્રાચિન સમયનાં યુગ નું મહત્વ સમજાવી સકાય એ અર્થે મહત્વ ની ભૂમિકા અદા કરી સકાય એવો સફળ ટંકારા શહેરની ગલીઓમાં રેલી દ્રારા પ્રચાર કર્યો.
     લોકો સમાજમાં જીવન જીવે છે જેમાં પ્રાચિન સમયનુ મહત્વ અનેરું છે પરન્તુ હાલના સમયમાં નાબૂદ થઈ રહ્યુ છે પરન્તુ આર્ય સમાજની શાખા જેમ જેમ વધારે થસે એમ દરેક લોકોને આર્ય સમાજ નું મહત્વ સમજશે એથી સમાજમા વધું ને વધું જાગૃતિ આવસે.
      આર્ય સંસ્કૃતિનું ઘણુ જ મહત્વ રહેલું છે જેને ઉજાગર કરવા માટે ઘણી શાખાઓ કાર્યરત છે અને લોકો સુધી પ્રચાર કરીને જીવનમાં આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments