Monday, September 27, 2021
Homeહળવદ માં હોળીના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી .
Array

હળવદ માં હોળીના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી .

હળવદ માં હોળીના પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી .
હોળીના આ મહાપર્વને ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે…હોળીનું આ પર્વ આપણને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે…સાથે જ ઘૃણા, શત્રુતા અને આસપાસનો ભેદભાવ ભૂલવા તેમજ આપણામાં રહેલાં દોષોને દૂર કરવાનો સંદેશ આપે છે.
હોળી ના તહેવારનું હિંદુ ધર્મમાં એક અલગ મહત્વ છે.
ત્યારે આ વખતે હોળિકા દહનના  9.00 વાગે રાત્રે હળવદ માં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાટી ખાતે
ગોબર થી બનાવેલ હોલિકા દહનનું ભવ્ય આયોજન કરવામાં હતું .
આ  હોળી દહન સાથે તેનું પૂજન પણ કરવામા આવે છે. તેનાથી ઘરમાં સમુદ્ઘિ જળવાઇ રહે તેની માન્યતા છે.  તેની ચારે તરફ અબીર-ગુલાબ તેમજ પાંચ ફળ, અન્ન અને મિઠાઇ ચઢાવવા આવે છે. તેની સાથે હોળીની 7 ગોળ પરિક્રમા કરવા માં આવે  છે.
આ  દિવસે જ પોતાના ભાઇના કહેવા પર હોલિકા ભત્રીજા પ્રલ્હાદને લઇને અગ્નિ સ્નાન માટે બેઠી હતી, જોકે તેનું વરદાન ફળ્યુ ન હતો અને પ્રલ્હાદ બચી ગયો જ્યારે હોળિકા બળી ગઇ હતી.
રિપોટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments