Saturday, October 23, 2021
Home8 જાન્યુઆરીની સૌથી મોટી ખબર, જેમના ઘરે વિજળીનું મીટર લાગેલું છે તેમને...
Array

8 જાન્યુઆરીની સૌથી મોટી ખબર, જેમના ઘરે વિજળીનું મીટર લાગેલું છે તેમને મફત….

મોદી સરકારે આક નવી શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે જો તમે પણ વીજળીના બિલને લઈને ચિંતિત છો, તો આ ખબર ફક્ત તમારા માટે છે.

મોદી સરકાર આને એપ્રીલ 2019થી શરૂ કરવા જઈ રહ્યા છે. જેથી લોકોના ઘરે વિજળીનું બિલ ન જાય. આ નિર્ણય વીજ મંત્રલયે એવું કહીને લીધો છે કે આવતા ત્રણ વર્ષોમાં દરેક વીજ મીટરોને સ્માર્ટ પ્રીપેડ મીટરમાં બદલી લેવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું છે કે આમ કરવા પાછળનો હેતુ વિજળીના પ્રસારણ અને વિતરણમાં હોવા વાળા નુકશાનને ઓછું કરવાનું છે. આ સાથે જ આના કારણે વિજળી વિતરણ કરવા વાળી કંપનીઓની સ્થિતિમાં સુધાર થશે અને ઉર્જાના સંરક્ષણને પણ પ્રત્સાહન મળશે.

મોદી સરકારના આ નિર્ણથી પેપર બીલની વ્યવસ્થા ખત્મ થઈ જશે. સરકારે કહ્યું કે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય ગરીબોના હિતમાં છે. કારણ કે લોકોને એક સાથે આખા મહિનાના બીલની ચુકવણી કરવાની જરૂર નહીં રહે.

સ્માર્ટ મીટરની સાથે લોકો પોતાની જરૂરીયાત મુજબ બિલની ચુકવણી કરી શકશે તેમને એક સાથે આખા મહિનાના બિલની ચુકવણી નહીં કરવી પડે. અને નહી તેમને સ્માર્ટ પ્રિપેડ મીટરની રચનાથી નિયુક્ત કરવામાં આવશે. આ પહેલાં, રાજ્ય સરકારોએ બધા માટે એક પાવર દસ્તાવેજ પર સહી કરેલ છે, તેના હેઠળ વિતરણ લાઇસન્સમાં ગ્રાહકોને 1 એપ્રીલ, 2019 કે તે પહેલા 24 કલાક વીજળી આપવામાં આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments