Thursday, October 28, 2021
Home8 મકાનને હેરિટેજમાં સમાવવા અંગે મેયરે કહ્યું, હેરિટેજ સ્ટેટસ નહીં અપાય
Array

8 મકાનને હેરિટેજમાં સમાવવા અંગે મેયરે કહ્યું, હેરિટેજ સ્ટેટસ નહીં અપાય

અમદાવાદઃ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી તંત્ર એ પણ પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા પ્રયાસો શરૂ કરી દીધા છે. હેરિટેજ સંપત્તિના લાભ અને સ્ટેટ્સની જાગૃતિ હવે આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે શહેરના અનેક લોકો પોતાની સંપત્તિ હેરિટેજમાં સમાવવા સક્રિય બન્યા છે. મ્યુનિ.ને 8 અરજી મળી છે જેમાં લોકોએ પોતાની સંપત્તિને હેરિટેજમાં સમાવવા રજૂઆત કરી છે. જો કે, હવે કોર્પોરેશન પણ આ લોકોની સંપત્તિને હેરિટેજમાં સમાવવાના મૂડમાં નથી. મ્યુનિ.ના અધિકારીઓને અરજદારો ટીડીઆરનો લાભ ખાટવા માંગતા હોવાની શંકા છે. મેયરે બિજલ પટેલે હેરિટેજનું સ્ટેટ્સ આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરી છે. સ્ટેન્ડિંગમાં મુકાયેલી આ દરખાસ્ત પણ અનિર્ણિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments