સુશાંત કેસમાં સલમાનખાન સહીત 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવા હુકમ

0
9

બોલીવુડ એકટર સુશાંતસિંહના મોત મામલે મુઝફફરપુર જિલ્લા કોર્ટ બોલીવુડ સ્ટાર સલમાન ખાન ઉપરાંત કરણ જોહર, આદીત્ય ચોપરા, સાજીદ નડીયાદવાલા, સંજય લીલા ભણસાળી, એકતા કપુર, ભૂષણકુમાર, દિનેશ વિનયન સહીત 8 ફીલ્મી હસ્તીઓને તા.8મી ઓકટોબરે હાજર થવા આદેશ આપ્યો છે.

આ મામલે તમામને નોટીસ મોકલી દેવામાં આવી છે. આ ફીલ્મી સેલીબ્રીટીઓ સામે સુધીર ઓઝા નામની વ્યક્તિએ સુશાંતસિંહના અપમૃત્યુ મામલે અરજી કરી હતી.કોર્ટના આદેશ મુજબ આ હસ્તીઓએ પોતે અથવા તેમના વકીલના માધ્યમથી હાજર રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here