બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ લખ્યો પત્ર, મેઘરજ ના શહીદ જવાનના પરિવારજનોને સહાય અપાવવા લખ્યો પત્ર

0
0
મેઘરજના શહીદ જવાનના પરિવારજનોને સહાય અપાવવા લખ્યો પત્ર
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ લખ્યો પત્ર
સહાય ન ચૂકવાતા મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
ઝરડા ગામના શહિદ ખુશાલસિંહ ના પરિવારને સહાય ન મળતા લખ્યો પત્ર
સરકાર દ્વારા સત્વરે આર્થિક સહાય પુરી પાડવાની માંગ
શહિદ  સ્મારક બનાવવા નો પણ પત્રમાં ઉલ્લેખ
શહીદના પરિવારને શિક્ષણ અને આરોગ્યની સવલતો પણ વિનામુલ્યે પુરી પાડવા લખ્યો પત્ર
રિપોર્ટર : રાહુલ પટેલ,  અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here