Tuesday, September 21, 2021
Homeઅમરેલી : સ્થાનિક પોલીસ સહિત c.i.s.f દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર...
Array

અમરેલી : સ્થાનિક પોલીસ સહિત c.i.s.f દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાયેલ.

 

આગામી લોક સભા ચુંટણી અંતર્ગત અમરેલી જીલ્લા ના દામનગર શહેરના મુખ્ય માર્ગો પર c.i.s.f ની ફ્લેગ માર્ચ યોજાયેલ જેમાં સ્થાનિક પોલીસ સહિત c.i.s.f દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાયેલ.

 

 

આગામી લોક સભા ચુંટણી અંતર્ગત અમરેલી જીલ્લા ના દામનગર શહેર ના મુખ્ય માર્ગો પર c.i.s.f ની ફ્લેગ માર્ચ યોજાયેલ છે ત્યારે હાલ સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની આદર્શ આચાર સંહિતા અને ન્યાયી મુક્ત વાતાવરણ માં લોકસભા ચૂંટણી યોજાય તે માટે સતર્ક તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ યોજાયેલ જેમાં સ્થાનિક પોલીસ સહિત c.i.s.f દ્વારા શહેર ના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ કાયદા કરતા કાયદા નો અહેસાસ જરૂરી હોવા પલટન ની ફ્લેગ યોજાયેલ હોવાનું નટવરલાલ ભાટીયા એ જણાવેલ છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments