અમદાવાદ આવતી-જતી 9 ફ્લાઇટ 45 મિનિટ કરતાં વધુ મોડી પડી, જ્યારે ગો-એરની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ કેન્સલ થઇ

0
9

અમદાવાદ આવતી-જતી 9 ફ્લાઇટ 45 મિનિટ કરતાં વધુ મોડી પડી હતી. જ્યારે ગો-એરની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ કેન્સલ થઇ હતી. મોડી પડેલી ફ્લાઇટોમાં ઇન્ડિગોની છ ફ્લાઇટ, સ્પાઇસ જેટની બે ફ્લાઇટ અને ગો-એરની એક ફ્લાઇટનો સમાવેશ થયો હતો.

જ્યારે કેન્સલ થયેલી ફ્લાઇટમાં ગો-એરની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ સામેલ છે.

મોડી પડેલી ફ્લાઈટ

સ્પાઇસ જેટ

  • અમદાવાદ-અમૃતસર 5.15 કલાક
  • અમૃતસર-અમદાવાદ 5.50 કલાક

ઇન્ડિગો

  • અમદાવાદ-દિલ્હી 1.28 કલાક
  • અમદાવાદ-નાગપુર 45 મિનિટ
  • દિલ્હી-અમદાવાદ 1.24 કલાક
  • દિલ્હી-અમદાવાદ 1.15 કલાક
  • શિરડી-અમદાવાદ 1.03 કલાક
  • નાગપુર-અમદાવાદ 50 મિનિટ

ગો-એર

  • મુંબઇ-અમદાવાદ 1 કલાક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here