હિમતનગર : ટાવર ચોક પાસે 100 કિલો ક્લોરીનની બોટલ લીક : ફાયર વિભાગ ઘટના સ્થળે : ફાયરના 5 થી વધુ કર્મચારીઓને ક્લોરીનની અસર થતા તબિયત બગડી.

0
13

 

હિમતનગરમાં ટાવર ચોક પાસે ક્લોરીનની બોટલ લીક.

ટાવર વિસ્તાર શાકમાર્કેટ સહીત બગીચા વિસ્તારનો ભાગ ખાલી કરાવાયો.

 

 

100 કિલો ક્લોરીનની બોટલ થઇ લીક થઇ.

હિમતનગર પાલિકાના પાણીની ટાંકીમાં નાખવામાં આવતા ક્લોરીનની બોટલ લીક.

હિંમતનગર પાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું.

 

 

ફાયરના પાચ થી વધુ કર્મચારીઓને ક્લોરીનની અસર થતા તબિયત બગડી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી દુકાનો બંધ કરાવી.

બે કલાક બાદ ક્લોરીનની બોટલ ખાલી થશે.

 

 

ફાયર ઇસ્પેક્ટર પ્રતાપસિંહ દેવડા એકલા હાથે ક્લોરીનને કંટ્રોલ કરવા કામે લાગ્યા.

આસપાસના વિસ્તારમાં આંખો અને ગળાની બળતરા થવા લાગી.

આસપાસના વિસ્તારમાં અસર ઓછી ના થાય ત્યાસુધી ના જવા પોલીસશે કરી અપીલ.

 

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here