ભરૂચ જિલ્લાના આમોદના 79 વર્ષના વૃદ્ધનું કોરોનાથી ગોત્રી હોસ્પિટલમાં મોત,

0
5

ભરૂચ જિલ્લાના આમોદના 79 વર્ષના વૃદ્ધ ચતુરભાઇ પરમારનું કોરોના વાઈરસથી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. ભરૂચમાં અત્યાર સુધી કોરોના વાઈરસથી મોતનો આંકડો 3 ઉપર પહોંચ્યો છે. મૃતક ચતુરભાઇ પરમાર નિવૃત શિક્ષક હતા અને વડોદરાથી પોતાના વતન આમોદ રહેવા આવ્યા હતા. આમોદમાં તબિયત બગડતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here