Monday, October 18, 2021
Homeપ્રાંતિજ : દલાની મુવાડી ગામેથી બોગસ તબીબી મળી આવ્યો.
Array

પ્રાંતિજ : દલાની મુવાડી ગામેથી બોગસ તબીબી મળી આવ્યો.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના દલાની મુવાડી ગામે થી આજરોજ આરોગ્ય વિભાગ ની તપાસ દરમ્યાન બોગસ તબીબી મળી આવ્યો હતો પણ આરોગ્ય વિભાગ ને થાપ આપી ભાગી જવામાં સફર રહ્યો હતો.

 

 

આરોગ્ય વિભાગ ને થાપ આપી ભાગી ગયો.
ર્ડોકટરી સાધનો તથા દવાઓ નો જથ્થો જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી.

 

પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર યાદવ તથા પોગલુ મેડીકલ ઓફિસર ર્ડા સોલંકી સહિત ની આરોગ્ય ની ટીમ દ્વારા આજરોજ પ્રાંતિજ તા લુકાના દલાની મુવાડી ગામે ઓચિંતી ચેકીંગ હાથ ધરતા દલાની મુવાડી ગામે થી  બોગસ ડીગ્રી વગર નો અશોક પંચાલ નામ નો તબીબી  મળી આવ્યો હતો તો તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે ડોક્ટર બહાર ગયાં છે આવે છે હું તો કંપાઉન્ડર છુ  તેમ કહીને આરોગ્ય વિભાગ ની ટીમ ને થાય આપી ભાગી ગયો હતો તો આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા તપાસ કરતા ડોકટરી સાધનો સહિત  દવાઓનો જથ્થો મળી આવ્યો હતો તો દવાઓ સાધનો સહિત જપ્ત કરી આરોગ્ય ટીમ દ્વારા બોગસ તબીબી અશોક પંચાલ રહે.તલોદ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી સહિત ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments