Friday, March 29, 2024
Homeબનાસકાંઠા જિલ્લાના દાંતા શહેરમાં કલેકટરશ્રી ના જાહેરનામાંનો સરેઆમ ભંગ.
Array

બનાસકાંઠા જિલ્લાના દાંતા શહેરમાં કલેકટરશ્રી ના જાહેરનામાંનો સરેઆમ ભંગ.

- Advertisement -
બનાસટ્રેડર્સ ના માલિકને કાયદાનો કોઈ જ ડર નથી. સૂત્રો પાસે મળતી માહિતી મુજબ આ વેપારી દરોજ દુકાન ખોલી રાખી કરે છે વેપાર. 
બનાસકાંઠા જિલ્લાના દાંતા શહેરમાં કલેકટર શ્રી ના જાહેરનામાંનો સરેઆમ ભંગ.
દાંતામાં બનાસ ટ્રેડર્સ નામના કરિયાણાના વેપારી વારિસ મેમણ કર્યા કલેકટરના આદેશનો ભંગ 
બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં  144  ધારા લાગુ કરવાથી કોઈપણ રેસ્ટોરન્ટ હોટેલ પાર્લર અથવા ભીડભાડવાળી જગ્યાએ ભેગા ન  કરવા જાહેરમાં અપીલ કરવામાં આવી હતી.અને જાહેરનામુ બહાર પાડવા આવેલ છે.
જ્યારે દાંતા શહેરમાં કરિયાણા ની દુકાન ખોલીને કલેકટર ના આદેશો નો ભંગ જોવા મળી રહ્યો છે. તંત્ર ઘોર નિદ્રામાં
આવા ખાનગી રીતે ખુલે આમ  ચાલતી કરિયાણા ના દુકાન  માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તો જ આવનાર સમયમાં 144 ધારાનો અમલ થાય નહીં તો  ખુલ્લે આમ આવી રીતે જ દુકાનો ચાલુજ રાખશે .
માટે આવા કરિયાણા ના  માલિકો સામે કાયદાકીય પગલાં લેવા વિનંતી.બનાસકાંઠા કલેકટર ને ગ્રામજનો ની માંગ છે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular