Sunday, November 28, 2021
Homeહળવદ : બ્રાહ્મણી ૨ ડેમમાંથી ૪૩ વર્ષના આધેડની પાણીમાંથી લાશ મળી આવતા...
Array

હળવદ : બ્રાહ્મણી ૨ ડેમમાંથી ૪૩ વર્ષના આધેડની પાણીમાંથી લાશ મળી આવતા ચકચાર.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની બ્રાહ્મણી ૨ ડેમમાં  મુળ હળવદ હાલ મોરબી મા રહેતા ૪૩ વર્ષે ના  પ્રફુલભાઈ બળદેવભાઈ વિડજા નામનો વ્યક્તિ ડેમ ના પુલ પાસે  મોટરસાઈકલ મૂકી કોઈ અગમ્ય કારણ સર ડેમમાં પડી ને આત્મા હત્યા કરી ને  મોતને વ્હાલું કર્યું બનાવની જાણ આજુબાજુના ખેત મજુરો ને  થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને  તરવૈયા ની ટીમ દ્વારા લાશની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારબાદ હળવદ પોલીસને જાણ થતા  બીટ જમાદાર અરવિંદભાઈ  ઘટનાસ્થળે દોડી ગયા હતા તરવૈયા ની ટીમ દ્વારા મૂતક ની  પાણીમાંથી બહાર કાઢયા બાદ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ પી એમ ની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments