Friday, December 3, 2021
Homeઅમદાવાદ : નરોડા ઝોનલ કચેરીમાં રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા લોકોની ભીડ જામી.
Array

અમદાવાદ : નરોડા ઝોનલ કચેરીમાં રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા લોકોની ભીડ જામી.

અમદાવાદ. શહેરમાં એકતરફ લોકલ સંક્રમણ ઓછું થવાનું નામ નથી લેતું ત્યારે નરોડાની ઝોનલ કચેરીમાં નાગરિકોના બેદરકારીપૂર્વકના ટોળેટોળા એકઠા થયા હતા. નરોડા ઝોનલ કચેરીમાં રેશનકાર્ડ ધારક અરજદારો કોઈપણ જાત ના સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર મોટી સંખ્યામાં રેશનકાર્ડમાં જરુરી સુધારા વધારા માટે તેમજ NFS A અનાજ મેળવવાના ફોર્મ ભરવા ઉમટી પડતા કોરોનાથી સંક્રમણ થવાનું જોખમ કચેરીના સ્ટાફ માટે ઉભુ થયું છે. વહેલી સવારથી જ અરજદારો અંતર રાખ્યા વગર તેમજ માસ્ક વગર ટોળે વળતા કોરોનાની વૈશ્રિવક મહામારીમાં તેનાથી સંક્રમિત થવાનુ જોખમ વધી ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments