Thursday, August 5, 2021
No menu items!
Homeઅમરેલી : સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ખેતરમાં આગ લાગી.
Array

અમરેલી : સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ખેતરમાં આગ લાગી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગત મોડી રાતે જેસર રોડ પર આવેલા એક ખેતરમાં આગ લાગી હતી. આગ લાગતા ઘાસચારોનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આગ ક્યા કારણોસર લાગી હતી. તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

આગ લાગતા ખેડૂતને નુકસાન થયું
આગ લાગતા ખેડૂતને નુકસાન થયું

 

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ખેતરમાં રહેલ ઘાસચારોના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે તમામ ઘાસચારોનો જથ્થો બળીને ખાખ થઈ ગઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી.

ઘાસચારોનો જથ્થો બળી જતાં ખેડૂતને નુકસાન

આગ લાગવાના કારણે મોટી માત્રામાં ખેતરમાં રહેલ ઘાસચારોનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જેથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments