Thursday, March 28, 2024
Homeસાવલી : ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.
Array

સાવલી : ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.

- Advertisement -

સાવલીના ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.

છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં હતી કંપની : અગમ્યકારણસર લાગી આગ

ભંડારી પાવરલાઈન નામની કંપનીમાં લાગી આગ.

સાવલી નંદેસરી સહિતના 3 ફાયરફાઈટર ઘટના સ્થળે.

આગને કાબુમાં લેવા કરાઈ રહ્યો છે પ્રયાસ.

આજુબાજુના ઔદ્યોગિક એકમોમાં ફફડાટ.

બંધ કંપનીની અંદર પણ લાગી આગ.

 

 

રિપોર્ટર : ઇકબાલભાઇ, CN24NEWS, સાવલી, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular