સાબરકાંઠા : હિંમતનગરના કાંકણોલ ગામે ઘઉંના પાકમાં લાગી આગ.

0
7

હિંમતનગરના કાંકણોલ ગામે ઘઉંના પાકમાં લાગી આગ.

આગના પગલે ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત.

 

વિડીયો

 

ખેડૂતના હાથમાંથી તૈયાર પાક આગમાં સ્વાહા.

આર્થિક રીતે ખેડૂતને ભારે નુકસાન.

UGVCL ની વધુ એક બેદરકારી આવી બહાર.

સ્થાનિકોએ મહામહેનતે આગ ઉપર કાબુ મેળવવાનો કર્યો પ્રયાસ.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here