Thursday, October 21, 2021
Homeપંચમહાલ : હાલોલ રેંજમાં આવેલા વન વિભાગના જંગલમાં લાગી આગ : ફોરેસ્ટ...
Array

પંચમહાલ : હાલોલ રેંજમાં આવેલા વન વિભાગના જંગલમાં લાગી આગ : ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી જાણ.

હાલોલ રેંજમાં આવેલા વન વિભાગના જંગલમાં લાગી આગ.

ધનકુવા ચોકડી પાસે જંગલમાં લાગી આગ.

ફોરેસ્ટ વિભાગની ચેકપોસ્ટની નજીકમાં જ આવેલા જંગલમાં લાગી આગ.

સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી જાણ.

વારંવાર ધનકુવાના જંગલમાં આગ લાગવાનો બનતા હોય છે બનાવ.

ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાનો ગુણગુણાટ.

પાવાગઢ થી બોડેલી રોડપર આવેલી ફોરેસ્ટ ચેક પોસ્ટ શોભના ગાઠીયા સમાન.

ઘટના સ્થળ પર કોઈપણ ફોરેસ્ટ વિભાગના અઘીકારી જોવા માળીયા નહિ.

 

રિપોર્ટર : કિરણ ગોહિલ, CN24NEWS, પંચમહાલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments