અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો સામાન બળીને ખાખ

0
5
પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો
પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો સમાન બળીને ખાખ થઇ ગયો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.
ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું.
ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું.

આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી

ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયુ નથી.

અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી
અંકલેશ્વર પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી
5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા
5થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયા